Printable format • ધોરણ 10 માટે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા timetable જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે (૨૦૨૨માં) ૨૮ માર્ચથી શરૂ થશે અને ૯ એપ્રિલ સુધીમાં સમાપ્ત થશે.
વિદ્યાર્થીઓએ પસંદગી કરેલ વિષયો અનુસાર આ ટાઇમ ટેબલ refer કરવું. ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથે verify કરવું, આ માત્ર માહિતી હેતુ છે અને બોર્ડ તેમની રીતે ફેરફાર કરી શકે છે.
Comments