top of page
ગુણમાં પુછાય છે
સામાન્ય રીતે
વાસ્તવિક સંખ્યાઓ
એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે,જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે, એક જ બિંદુએથી,એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારેભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભબિંદુ પર ભેગા થાય?
ઉત્તર:
bottom of page